અમદાવાદમાં વકફ બોર્ડની પ્રોપર્ટીનું ગેરકાયદે ભાડુ વસૂલ કરનારા પાંચની ધરપકડ

અમદાવાદમાં વકફ બોર્ડની પ્રોપર્ટીનું ગેરકાયદે ભાડુ વસૂલ કરનારા પાંચની ધરપકડ

અમદાવાદમાં વકફ બોર્ડની પ્રોપર્ટીનું ગેરકાયદે ભાડુ વસૂલ કરનારા પાંચની ધરપકડ

Blog Article

અમદાવાદ વકફ બોર્ડની પ્રોપર્ટીનું ખોટી રીતે 17 વર્ષ સુધી ભાડુ વસૂલ કરવા બદલ રવિવારે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ પોતાની ઓળખ ટ્રસ્ટી તરીકે આપીને કરોડો રૂપિયાનું ભાડુ વસૂલ કર્યું હતું.

અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ કાંચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટની માલિકીની જમીન પરના લગભગ 100 ઘરો અને દુકાનોનું ભાડું ઠગાઈ કરીને આરોપીઓ વસૂલ કર્યું હતું. આ બંને ટ્રસ્ટ વકફ બોર્ડ હેઠળ રજિસ્ટ્રર્ડ થયેલા છે.

Report this page